સાંસ્કૃતિક વારસો ટેસ્ટ : Sanskrutik Varso Test

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 08
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 07
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 03
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your ગુજરાત વિષે

1. હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

2. અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ?

3. નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી ?

4. કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ?

5. ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડપ્રથા જોવા મળે છે ?

6. ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?

7. મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ?

8. કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

9. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે ?

10. ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો