Welcome to your ભારતનું ભૂગોળ ૦૧
1. 'Menmecho Lake' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?
2. બનારસ શહેરનું જૂનું નામ શું ?
3. ભારતની સૌથી લાંબી નદી કઈ ?
4. ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?
5. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?
6. પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
7. ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ?
8. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ?
9. નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ?
10. ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?