Gujarat History Questions: 03 (મરાઠા યુગ અને વોકર કરાર)

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
આર્ટીકલ (A, An, The) ટેસ્ટ (10 ગુણ)Click here
ભારતનું બંધારણ ટેસ્ટ Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick Here

Welcome to your History of Gujarat: મરાઠા યુગ અને વોકર કરાર

1. ગાયકવાડ ના નૌસેના ના મુખ્ય મથક કયા/કયું હતા.?

2. મુઘલ વારસદારો ખંડણી ઉઘરવા વાર્ષિક સવારી કાઢતા હતા તેને શું કહેવાતું. ?

3. ગુજરાતમાં વડોદરા થી રેડિયો કોણે શરૂ કરાવ્યો.?

4. માનવધર્મ સભાની સ્થાપના કોના વડે અને ક્યારે કરવામાં આવી. ?

5. મફત અને ફરજીયાત શિક્ષણ ગુજરાતમાં કયા આગળ થી શરૂ થયું હતું. ?

6. ગુજરાતમાં સૌ પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં સ્થપાયી હતી. ?

7. 1822માં આવેલ પ્રથમ ગુજરાતી સાપ્તાહિક નું નામ શું હતું. ?

8. વોકર કરારમાં નીચેનામાંથી કયા પાસા જવાબદાર હતા. ?

9. કોના વડે અમદાવાદ ના દિલ્લી દરવાજા ની બહાર 10 લાખ નું મંદિર બંધાવ્યું. ?

10. કઈ સાલમાં સરકારે વિધવા વિવાહ નો કાયદો દાખલ કર્યો.?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો