ભારતનું બંધારણ | Bharatnu Bandharan

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૧ Click here
આર્ટીકલ (A, An, The) ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click Here
WH Questions Test (૧૦ ગુણ)Click Here

Welcome to your Bandharan Quiz

1. બંધારણ સભામાં પ્રત્યેક દસ લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી ?

2. બંધારણ સભાની સ્થાપના કયારે થઇ ?

3. ભારતમાં બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

4. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ કયા વર્ષે કરી હતી ?

5.ભારતીય બંધારણમાં કયા અનુચછેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતી શાસન લાગુ થઈ શકે છે ?

6. બંધારણ સભાની કુલ 389 બેઠકોમાંથી “દેશી-રજવાડા” માટે કેટલી બેઠકો આવેલી હતી ?

7. રાજ્યપાલની નિમણુંકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

8. ન્યાયપાલિકાનો સર્વોચ્ચ્તાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છ ે?

9. બંધારણ સભાની પહેલી બેઠક કયારે મળી હતી ?

10. મૂળભૂત અધિકારોનું વર્ણન કયા ભાગમાં કરવામાં આવ્યું છ ?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો