ગુજરાતી સાહિત્ય ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
આર્ટીકલ (A, An, The) ટેસ્ટ (10 ગુણ)Click here
ભારતનું બંધારણ ટેસ્ટ Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here

Welcome to your ગુજરાતી સાહિત્ય

1.વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ______તરીકે ઓળખાય છે.

2.‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

3.ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

4.નીચેનામાંથી કોણ જુદું પડે છે ?

5.'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

6.‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલ છે.?

7.‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે.?

8.ગુજરાતી ‘સાર્થ શબ્દકોષ’ નું પ્રકાશન કોના દ્વારા થયું છે.?

9.‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

10.‘સોક્રેટીસ’ નવલકથાના સર્જક કોણ છે.?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો