Sorry! You are Blocked from seeing the Ads

તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ ૦૭ | Talati Special Quiz 07

Sorry! You are Blocked from seeing the Ads
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔
અહી ક્લિક કરો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 01
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 02
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 03
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your Talati Exam Test 07

10. એક ધોરણમાં સુનંદા ઉપરથી 7 મા સ્થાન પર છે. વિજય ઉપરથી 15 મા અને નીચેથી 21 મા સ્થાન પર છે. સુનંદા નીચેથી કેટલામા સ્થાન પર હોય ?

Sorry! You are Blocked from seeing the Ads
1. ભારતની સૌથી મોટી જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલ છે ?

2. ___ The rain stooped, the concert had to be suspended.

3. એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.

4. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– ગોદડાં વગેરે મૂકવાનો ઘોડો

5. 'ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય' છંદ ઓળખાવો.

6. એક વર્ગના ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાસ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો.

7. સમાસ ઓળખાવો :– દેહલતા

8. છંદ ઓળખાવો :– 'મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહે ભરી’

9. યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
Sorry! You are Blocked from seeing the Ads