તલાટી ભરતી ટેસ્ટ 04 | Talati Bharti Test

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here

Welcome to your Talati Exam Test 04

1. નીચેનામાંથી કયા બે રાજ્યમાં ભારતમાં સર્વપ્રથમ 1956માં પંચાયતી રાજની સ્થાપના થઈ ?

2. લોકસભામાં GST અંતર્ગત મોટર વાહનો પર કેટલો ટેક્સ બાબતનું સંસોધન બીલ રજુ કરાયું છે ?

3. Winzip નામના ટુલની મદદથી ___ છે.

4. ‘પ્લેઈંગ ઈટ માય વે’ એ કોની આત્મકથા છે ?

5. ગાંધીજીએ કઈ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું ?

6. ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે.

7. ઘડિયાળના કાંટા ઉપર હફ્યા કરે સમય - અલંકાર ઓળખાવો.

8. 6, 14, 20, 26, 30, ? 32

9. કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

10. જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

QuizDetail
ગુજરાતનો ઈતિહાસ: મરાઠા યુગ અને વોકર કરાર Click Here
ગુજરાતની લોક સંસ્કૃતિ: ગુજરાતના પાળિયા Click Here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો