તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ | Talati Exam Special Test

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ : અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ ૦૨ : અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીના જુના પ્રશ્નપત્રો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your Talati Quiz 01

1. MS – Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

2. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ?

3. Idioms :- Mother wit

4. ડેટા મેનેજમેન્ટ માટે ___ એપ્લીકેશનનો ઉપયોગ થાય છે ?

5. 'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

6. ગુજરાત રાજ્યમાં પક્ષ દ્વારા કેટલી બેઠકો મેળવીને ટેકા વગરની સરકારની રચના થઈ શકે ?

7. સંધિ છોડો :– સાધ્વી

8. વ્યક્તિ A પોતાની કારથી 40 કિમી/કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછો આવે છે તો તેની સરેરાશ ઝડપ શોધો.

9. ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

10. ત્રિકોણીય પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો