Constable Exam Special Test: કોન્સ્ટેબલ ભરતી ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 21Click here
Constable Special Test: 22Click here
Constable Special Test: 23Click here
Constable Special Test: 24Click here
Constable Special Test: 25Click here
Constable Special Test: 26Click here

Welcome to your Constable Special Test: 31

1. એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી. / કલાક વધારવામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો.

2. કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?

3. નીચેના પૈકી ક્યા કમ્પ્યૂટરને ‘રાક્ષસ’ નું ઉપનામ આપેલું છે ?

4. 2022 માં ફિફા વર્લ્ડકપ ક્યા દેશમાં યોજાશે ?

5. ભારતની સ્વતંત્રતા બાદ ભાષાના આધારે પ્રથમ ક્યા રાજ્યની સ્થાપના થઈ ?

6. ક્યા મેદાનને ‘પૂરના મેદાન’ તરીકે ઓળખવામાં આવે છે ?

7. ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ?

8. દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો ક્યાં છે?

9. ભારતીય દંડ સંહિતા મુજબ કેટલા વર્ષ સુધીની ઉંમરના બાળકનું કોઈપણ કૃત્ય ગુનાહિત ગણવામાં આવતું નથી ?

10. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

QuizDetail
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ Click Here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ નં 02 Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here
Telegram Sm Join Telegram Channel Join Now