Welcome to your Constable Special Test: 22
1. ભારતની પ્રથમ નેશનલ સ્પોટર્સ યુનિવર્સિટી ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે.?
2. પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે.?
3. ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે.?
4. ફ્રોઈડના મતે અજાગ્રત મનનાં રાજમાર્ગો કોને ગણવામાં આવે છે.?
5. કમ્પ્યૂટરમાં ગાણિતિક અને તાર્કિક નિર્ણયો ક્યા એકમ દ્વારા લેવામાં આવે છે.?
6. કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે.?
7. ભારત સંઘમાં કોઈ પણ બીજા રાજ્યને દાખલ કરવાનો અધિકાર કોનો છે.?
8. બી.સી.જી. ની રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે.?
9. પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી.?
10. કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે.?
Pingback: Constable Special Test 28 | પોલીસ ભરતી સ્પેશિયલ ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Police Bharati Special Test 29 - Ojas Gujarats
Pingback: Police Bharati Special Test 30 - Ojas Gujarats
Pingback: Talati Bharati Test | તલાટી ભરતી માટે ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Talati Bharati Test - Computer - Ojas Gujarats
Pingback: Police Bharati Test 31: જનરલ નોલેજ ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Talati Bharati Test: GK Special 04 - Ojas Gujarats