Welcome to your Constable Special Test: 23
1. ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય.?
2. જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે.?
3. પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ.પી.સી. - 1860ની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે.?
4. ‘બુદ્ધચરિત’ના રચયિતા કોણ છે.?
5. કોલસામાં કયા પ્રકારનો કોલસો ઉચ્ચ કક્ષાનો છે?
6. બહ્મની રાજ્યની રાજધાની નીચેના પૈકી કઈ હતી.?
7. પુરાતત્વવિદ્ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે.?
8. દ્રાક્ષની ખેતીને શું કહે છે.?
9. મધ્યયુગ સુધી જ્ઞાતિ વ્યવસ્થામાં કયા લગ્નનો નિષેધ જોવા મળે છે.?
10. બિલાડીની ટોપનો પ્રકાર જણાવો.
Pingback: Police Bharati Special Test 29 - Ojas Gujarats
Pingback: Talati Bharati Test | તલાટી ભરતી માટે ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Talati Exam Test: General Science 02 - Ojas Gujarats