Gujarat Police Test 26 | ગુજરાત પોલીસ ભરતી ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ઓક્ટોમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click Here
નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your Constable Special Test: 26

1. ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે100 MLD નો ડિસેલીનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?

2. નવસારી કઈ નદીના કાંઠે વસ્યું છે ?

3. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?

4. ઉમાશંકર જોશીને એમના કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

5. માનવી લખતો થયો તે પહેલાંના સમયને કયો યુગ કહેવામાં આવે છે ?

6. બેરોમીટરથી શું માપી શકાય ?

7. જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ?

8. તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી કોણ બન્યું ?

9. ગુજરાતમાં સૌથી વધુ ગામડાં કયા જિલ્લામાં છે ?

10. સિટિ સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો