Police Bharati Special Test : પોલીસ ભરતી ટેસ્ટ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ઓક્ટોમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click Here
નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your Constable Special Test: 24

1. નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એક્ટ-1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે.?

2. ‘ચંદા’ કઈ કૃતિનું પાત્ર છે.?

3. ન્યૂટનનો ગતિનો ક્યો નિયમ બળનું મૂલ્ય આપે છે.?

4. ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને.... કહે છે.

5. ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો.?

6. સૌ પ્રથમવાર ‘વંદેમાતરમ્’ ક્યારે ગવાયું હતું.?

7. કાળી માટી નીચેનામાંથી ક્યા પાક માટે સૌથી વધારે અનુકૂળ છે.?

8. પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવાય તો - નીચેનામાંથી શું ફેરફાર થાય છે.?

9. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ.?

10. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે.?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો