Current Affairs November 2021 : નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔
અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતનો ઈતિહાસ: મરાઠા યુગ અને વોકર કરાર Click Here
ગુજરાતની લોક સંસ્કૃતિ: ગુજરાતના પાળિયા Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૨ Click Here

Welcome to your Current Affairs November 2021

1. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે.?
2. તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો.?
3. તાજેતરમાં ક્યા રાજ્યના પોચચમપલ્લી ગામને UNWTOના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું.?
4. તાજેતરમાં જારી 2021 TRACE લાંચ જોખમ મેટ્રિક્સ (TRACE Matrix)માં ભારતનો ક્રમ કેટલામો છે.?
5. તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું.?
6. તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો.?
7. આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ક્યારે મનાવાય છે.?
8. ભારત ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી રહ્યું છે.?
9. તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો.?
10. તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું.?
કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔
અહી ક્લિક કરો

2 thoughts on “Current Affairs November 2021 : નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ”

  1. Pingback: General Knowledge Gujarat Quiz : ગુજરાત જનરલ નોલેજ ક્વિજ - Ojas Gujarats

  2. Pingback: General Knowledge Gujarat Quiz 04 : જનરલ નોલેજ ક્વિજ ગુજરાત - Ojas Gujarats

Comments are closed.