Welcome to your Current Affairs : October 2021
1. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લાના મણિપુર ગામેથી સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ કરાયો.?
2. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે.?
3. તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો.?
4. તાજેતરમાં ક્યા શહેરમાંથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત કાર્યક્રમનો શુભારંભ કરાયો.?
5. પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું.?
6. ટોક્યો ઓલમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા ?
7. તાજેતરમાં ક્યા દેશ સૈન્ય સંચાર ઉપગ્રહ Syracuse 4A લોન્ચ કર્યો.?
8. તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને સબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ?
9. તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા.?
10. તાજેતરમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની નવી ટીમ અમદાવાદની ટીમ કોણે ખરીદી.?
Pingback: Current Affairs December 2021 | ડીસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ - Ojas Gujarats
Pingback: Police Bharati Test : પોલીસ ભરતી માટે ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Police Exam Special Test | પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ 22 - Ojas Gujarats
Pingback: Constable Exam Special Test 23 | પોલીસ ભરતી માટેની બેસ્ટ ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Jaher Vahivat Test | જાહેર વહીવટ ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Gujarati Sahitya Quiz | ગુજરાત સાહિત્ય ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Police Bharati Special Test : પોલીસ ભરતી ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Gujarat Police Test 26 | ગુજરાત પોલીસ ભરતી ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Gujarat PSI Old Exam Papers with Answer Keys | 2012, 2015, 2017 - Ojas Gujarats
Pingback: Current Affairs January 2022 | જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ - Ojas Gujarats
Pingback: Class 3 Exam Test: Talati, Constable, Clerk - Ojas Gujarats