Constable Special Test: ગુજરાત ભૂગોળ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ Click Here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ નં 02 Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your Constable Special Test: GK

1. કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

2. નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ?

3. ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?

4. ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

5. નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ?

6. ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ?

7. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ?

8. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

9. વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ?

10. નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ?

કરંટ અફેર્સ ટેસ્ટ લીંક
જાન્યુઆરી ૨૦૨૨ કરંટ અફેર્સ Click Here
ડીસેમ્બર ૨૦૨૧ કરંટ અફેર્સ Click Here
નવેમ્બર ૨૦૨૧ કરંટ અફેર્સClick Here
ઓક્ટોબર ૨૦૨૧ કરંટ અફેર્સClick Here
Telegram Sm Join Telegram Channel Join Now