Welcome to your Current Affairs 2021 | December Month
1. તાજેતરમાં ક્યા દેશે આઠમા હિન્દ મહાસાગર સંવાદની મેજબાની કરી.?
2. તાજેતરમાં SJFI મેડલ 2021થી કોને સન્માનિત કરાયા.?
3. NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે.?
4. ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવાય છે.?
5. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવાય છે.?
6. દર વર્ષે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘નુપી લાલ દિવસ' મનાવવામાં આવે છે.?
7. તાજેતરમાં કઈ સંસ્થાએ 90 મિનિટમાં ઓમિક્રોનના ટેસ્ટ માટે ટેસ્ટ કિટ વિકસિત કરી?
8. તાજેતરમાં ___ સરકાર દુનિયાની પ્રથમ 100% પેપરલેસ સરકાર બની છે?
9. તાજેતરમાં RBI દ્વારા લાગુ કરાયેલ ‘LEI’નું પુરુંનામ જણાવો.
10. RBIએ ભારતનો વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિદર કેટલો નક્કી કર્યો છે.?
Pingback: March Current Affairs 2022 - Ojas Gujarats
Pingback: Today Current Affairs: 21 March 2022 - Ojas Gujarats
Pingback: Panchayati Raj Test: સરકારી ભરતી સ્પેશિયલ - Ojas Gujarats