કમ્પ્યુટર સ્પેશિયલ ટેસ્ટ 02

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ
જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ ૦૨ : અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીના જુના પ્રશ્નપત્રો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your કમ્પ્યુટર ટેસ્ટ

1. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

2. સમગ્ર લખાણ ને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

3. કી બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ?

4. લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

5. લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

6. 1 કિલોબાઈટ એટલે કેટલા બાઇટ્સ ?

7. ફાઈલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે.

8. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

9. રદ કરેલ લખાણને પાછું લાવવા (અન ડુ કરવા માટે) કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?

10. શબ્દ કે ફાઈલ ને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *