Welcome to your History of Gujarat: રોલેટ એક્ટ,જલિયાંવાલા કાંડ,ખિલાફત આંફોલન,અસહકારનું આંદોલન,સરધાર અને બોરસદ સત્યાગ્રહ
1. અંગ્રેજો ના રોલેટ એક્ટ કાયદા ને કયો કાયદો કહેવાય છે. ?
2. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું. ?
3. ગાંધીજી એ રાષ્ટ્રવ્યાપી હડતાલ નું આહ્યાન ક્યારે કર્યું હતું. ?
4. ખિલાફત દિવસ કયા દિવસે માનવવામાં આવે છે. ?
5. ખિલાફત આંદોલન ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તૂર્કી કોના પક્ષે જોડાયું. ?
6. અસહકાર આંદોલન ના કલકત્તા અધિવેશન ના અધ્યક્ષ કોણ હતા. ?
7. નાગપુર ઝંડા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો. ?
8. સ્વરાજ પાર્ટી ની સ્થાપના ક્યારે થઇ હતી. ?
9. બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો. ?
10. બોરસદ માં અંગ્રેજો એ નાખેલો માથાદીઠ વેરો શું કહેવાતો હતો. ?