Welcome to your general knowledge quiz 04
1. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?
2. લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?
3. બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.
4. અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ?
5. કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ?
6. ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ?
7. નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ?
8. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ?
9. ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
10. તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ?