Class 3 Exam Test: Talati, Constable, Clerk

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

QuizDetail
ઓક્ટોમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click Here
નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here

Welcome to your Class 3 Exam Test: 01

1. પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે ?

2. મેલેરિયાની દવા કુનેન ક્યા વૃક્ષમાંથી મળે છે ?

3. કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?

4. ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ?

5. સફરજનમાંથી બનાવેલા વિનગારને શું કહેવાય ?

6. 1 ફેધમ = ___ મીટર

7. સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે ?

8. રોજગાર સેવાઓ વહીવટ રાજ્યસરકારો હસ્તક ક્યારથી મૂકાયો ?

9. બીજા વિશ્વયુદ્ધનો સમય કયો હતો ?

10. ILOનું વડુમથક ક્યાં આવેલું છે ?

કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ ટેસ્ટ Detail
Constable Special Test: 03Click here
Constable Special Test: 04Click here
Constable Special Test: 05Click here
Constable Special Test: 06Click here
Constable Special Test: 07Click here
Constable Special Test: 08Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો