Welcome to your Bin Sachivalay Special Test
1. GST ને_____માં સુધારા અધિનિયમ તરીકે દાખલ કરવામાં આવ્યો છે ?
2. કઈ સંસદીય સમિતિમાં વડાપ્રધાન અને કાયદામંત્રી સામેલ હોય છે ?
3. ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ?
4. ગુજરાતમાં દસ્તાવેજી ઈતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે ?
5. નીચેના માંથી કોનું ઇંધણ મૂલ્ય સૌથી વધુ હોય છે ?
6. કાંટાવાળી ઘડિયાળમાં 6:20 વાગ્યે બે કાંટા વચ્ચેના માપનો ખૂણો કેટલો બને ?
7. ડોલ્ફિન કયા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ?
8. અનાજની જાળવણી માટે કઇ દવા વ૫રાય છે ?
9. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?
(10.) 88 મી લંબાઈના દોરડાને વર્તુળાકાર આકારે મુકતા તેનો વ્યાસ કેટલો થશે ?
Pingback: GSSSB Bin Sachivalay Exam Test - Ojas Gujarats
Pingback: Government Job Special Test: Gujarati Literature - Ojas Gujarats
Pingback: Junior Clerk Special Test - Ojas Gujarats