May 2022 Current Affairs : મે મહિનાનું કરંટ અફેર્સ

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here

Welcome to your Current Affairs May 2022 : મેં મહિનાનું કરંટ અફેર્સ

1. તાજેતરમાં ચર્ચામાં રહેલી ‘જ્ઞાનવાણી મસ્જિદ' કયા શહેરમાં આવેલી છે ?

2. સ્ટેટ ઓફ વર્લ્ડ્સ ફોરેસ્ટ્સ (SOFO) રિપોર્ટ કઈ સંરથા દ્વારા જારી કરવામાં આવે છે ?

3. તાજેતરમાં ક્યા રાજ્યે જૈવવિવિધતા સંરક્ષણ માટે ભારતના પ્રથમ જીન બેંક કાર્યક્રમને મંજૂરી આપી ?

4. તાજેતરમાં કઈ કંપનીએ પેટ્રોલ સાથે મિથેનોલના 15% મિશ્રણ સાથે M15 પેટ્રોલ લૉન્ચ કર્યું ?

5. તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ?

6. PM મિત્રા યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

7. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનું સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું ?

8. ભારતમાં Border Roads Organization (BRO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

9. તાજેતરમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કયા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી ?

10. ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ?

QuizDetail
ગુજરાતનો ઈતિહાસ: મરાઠા યુગ અને વોકર કરાર Click Here
ગુજરાતની લોક સંસ્કૃતિ: ગુજરાતના પાળિયા Click Here