Welcome to your Gujarat Nu Bhogol
1. ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?
2. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ?
3. કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ?
4. કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ?
5. નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?
6. ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?
7. ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
8. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ?
9. સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે ?
10. પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ?