Rajkot Anganwadi Recruitment 2023
રાજકોટ જિલ્લા આંગણવાડી ભરતી : મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના કામ કરે છે. આ યોજના અંતર્ગત સમસ્ત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર ની જગયાઑ માટે 10000 મહિલા ઉમેદવારોની જરૂરિયાત છે, જેમાંથી રાજકોટ જિલ્લાની અંદર 436 જગ્યાઓ ભરવાની હોવાથી ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ બમ્પર ભરતી વિષેની શૈક્ષણિક …