Rajkot Municipal Corporation Recruitment 2024

Rajkot Municipal Corporation has published an Advertisement for Various Posts (RMC Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for RMC Various Posts Recruitment.

Rajkot Municipal Corporation Recruitment

Recruitment BoardRajkot Municipal Corporation
Total Posts15 Posts
Year2024
Last Date26-03-2024

Post

  • Ward Officer: 03
  • Manager: 08
  • Assistant Accountant: 03
  • Dy. Chief Accountant: 01
આ પણ વાંચો : આરોગ્ય વિભાગ બનાસકાંઠા દ્વારા ભરતી ૨૦૨૪

Education Qualification

  • Ward Officer:  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.)/એમ.કોમ.
    • અનુભવ:- કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/બોર્ડ/નિગમ /મહાનગરપાલિકામાં હિસાબી અથવા ઓડીટ કામગીરીનો ૦૪(ચાર) વર્ષનો અનુભવ અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીમાં મેનેજર કક્ષાનો હિસાબી અથવા ઓડીટ કામગીરીનો ૦૪(ચાર) વર્ષનો અનુભવ
    • પગાર : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વય મર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ
  • Manager: UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક
    • પગાર : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વય મર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ
  • Assistant Accountant: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.)/એમ.કોમ.
    • પગાર : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વય મર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
  • Dy. Chief Accountant: UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક
    • પગાર : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વય મર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
  • Please read the Official Notification for Educational Qualification details.

Selection Process

  • Candidates will be selected based on an interview.

How to Apply ?

  • Interested Candidates may Apply Online Through the official Website.

Note: Candidates are suggested to read the official notification before applying.

Important Dates

Last Date to Apply26-03-2024

Important Links

AdvertisementClick Here
Apply OnlineClick Here
HomePageClick Here