Rajkot Mahanagarpalika Bharti 2024

Rajkot Municipal Corporation has published an Advertisement for Various Posts (RMC Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for RMC Various Posts Recruitment.

Rajkot Mahanagarpalika Bharti

Recruitment BoardRajkot Municiapal Corporation
Total Posts09 Posts
Year2024
Last Date05-04-2024

Post

  • Medical Officer: 01
  • Dy. M.O.H. (Deputy Health Officer): 03
  • Town Planner: 03
  • Chief Vigilance Officer: 02
આ પણ વાંચો : GSSSB દ્વારા ભરતી ૨૦૨૪

Education Qualification

Chief Vigilance Officer:

  • લાયકાત : ડી.વાય.એસ.પી. કેડર અથવા સમકક્ષ એક્સ મીલીટ્રી ઓફિસર
  • પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ

Town Planner:

  • લાયકાત : માન્ય યુનિવર્સિટી અથવા ઇન્સ્ટીટયુટ ઓફ આર્કિટેક્ચરમાંથી મેળવેલ બી.ઈ.(સિવિલ) અથવા બી.આર્ક અને માસ્ટર ઓફ ટેકનોલોજી/ માસ્ટર ઓફ પ્લાનિંગ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી / ડિપ્લોમાં ઈન અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ, ઇન્સ્ટીટયુટ ઓફ ટાઉન પ્લાનર નવી દિલ્હી મારફત મંજુર કરવામાં આવેલ અર્બન તથા રીજીયોનલ પ્લાનિંગનો માસ્ટર કોર્ષ અથવા તેને સમકક્ષ કોર્ષ કર્યા પછી ટાઉન પ્લાનીંગમાં જવાબદારીવાળી જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ
  • પગાર ધોરણ : સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૬૧૦૦-૧૭૭૫૦૦(પે મેટ્રિક્સ લેવલ-૧૦)
  • વયમર્યાદા : ૨૧ થી ૪૫ વર્ષ

Dy. M.O.H. (Deputy Health Officer):

  • લાયકાત : એમ.બી.બી.એસ. અથવા એલ.સી.પી.એસ.
  • પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ

Medical Officer :

  • લાયકાત : એમ.બી.બી.એસ.
  • પગાર ધોરણ : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
  • વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ

Please read the Official Notification for Educational Qualification details.

Job Location

  • Rajkot, Gujarat

How to Apply ?

  • Interested Candidates may Apply Online Through the official Website.

Note: Candidates are suggested to read the official notification before applying.

Important Dates

Last Date to Apply05-04-2024

Important Links

ભરતી જાહેરાત અહી ક્લિક કરો
Apply OnlineClick Here
HomePageClick Here