Rajkot Municipal Corporation has published an Advertisement for Various Posts (RMC Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for RMC Various Posts Recruitment.
લાયકાત : બી.ઈ.સીવીલ તથા ૫(પાંચ) વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર તથા ૭(સાત) વર્ષનો અનુભવ
પગારધોરણ અને વયમર્યાદા : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ
આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)
લાયકાત : બી.ઈ.સીવીલ પગારધોરણ અને વયમર્યાદા: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૮. રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ)
લાયકાત : બી.ઈ.મિકેનીકલ
પગારધોરણ અને વયમર્યાદા: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૮, રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)
લાયકાત : ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર
પગારધોરણ અને વયમર્યાદા: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૧૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૭, રૂ.૩૯૯૦૦-૧૨૬૬૦૦/- આપવા વિચારણા કરવામાં આવશે.
વયમર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ
Please read the Official Notification for more Educational Qualification details.
Selection Process
Candidates will be selected based on written, interviews.
How to Apply ?
Interested Candidates may Apply Online Through the official Website.
Important Dates
Last Date to Apply
25-06-2024
Note: Candidates are suggested to read the official notification before applying.