Welcome to your General Knowledge Quiz 07
1. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ?
2. મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?
3. ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ?
4. કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?
5. નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ?
6. સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ?
7. આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ?
8. 'She is walking home.' - Find the verb.
9. દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ?
10. જો cot θ = 20/21 તો cosec θ = ___.