Welcome to your Gujarat No Itihas 02
1. 2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ?
2. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?
3. સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?
4. મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ?
5. અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ?
6. ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ?
7. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે ?
8. ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ?
9. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?
10. સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ?