Welcome to your Talati Special: Panchayati Raj
1. પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ?
2. નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લુ સત્ર કયા નામ થી ઓળખાય છે ?
3. રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી ?
4. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર તાલુકા પંચાયત સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ?
5. ગુન્હેગારની ઓળખ પરેડ કયા કાયદા હેઠળ થાય છે ?
6. ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ?
7. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?
8. પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઇ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી ?
9. ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે ?
10. પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?
Pingback: Talati Exam Test: Jaher Vahivat - Ojas Gujarats