Welcome to your Reasoning Test
1. એક ભાંગાકારમાં ભાજક ,ભાગફળ કરતાં ૧૦ ગણો અને શેષ કરતાં ૫ ગણો છે, જો શેષ ૪૬ હોય તો ભાજ્ય શોધો.
2. એક સંખ્યાના ૩/૫ ગણાના ૬૦% કરવાથી ૩૬ મળે છે તો તે સંખ્યા શોધો.
3. જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય.?
4. ૬ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે ૨,૪,૬,૮,૧૦,૧૨, સેકન્ડ ના સમયાંતરે વાગે છે. ૩૦ મિનિટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે.?
5. ૩ વર્ષ પહેલા પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉમર ૧૭ વર્ષ હતી કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉમર કેટલી હોય.?
6. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો KM 5,IP 8 ,GS 11 , EV 14......
7. દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A,B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલની ઉંમર શોધો.
8. 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે.?
9. 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય.?
(10.) 143 ના અવયવોની સરાસરી શોધો.