Welcome to your Bharat Nu Bandharan: 02
1. ભારતમાં સિક્યોરીટી બજારનું નિયમન કરનાર સંસ્થા નીચેનામાંથી કઈ છે.?
2. જન ગણ મન ન રચિયતા કોણ છે.?
3. ભારતમાં બ્રિટિશ તાજ નું શાસન કઈ સાલ માં સ્થપાયું.?
4. બંધારણ નો કયો સુધારો 18 વર્ષ ની વયે મતદાન આપે છે.?
5. ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે.?
6. ભારતના નાગરિકને બંધારણીય ઉપચારોનો મળેલો મૂળભૂત અધિકાર બંધારણની કયા અનુચ્છેદની જોગવાઈ છે.?
7. મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું.?
8. પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે.?
9. બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું.?
10. ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે.?
Pingback: Bandharan Special Test | ભારતનું બંધારણ સ્પેશિયલ ટેસ્ટ - Ojas Gujarats
Pingback: Gujarat University Recruitment 2022 | Apply Online for Chief Accounts Officer Post - Ojas Gujarats