રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023 – આવેદન કરો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટાફ નર્સ, MPHW અને મેડિકલ ઓફિસર (RMC ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને અધિકૃત જાહેરાતનો સંદર્ભ લેવા અને આ સ્ટાફ નર્સ, MPHW અને મેડિકલ ઓફિસર માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023

ભરતી બોર્ડ રાજકોટ મહાનગરપાલિકા
કુલ જગ્યાઓ 48
ભરતી વર્ષ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 21-03-2023

પોસ્ટનું નામ

  • સ્ટાફ નર્સ: 16 જગ્યાઓ
  • MPHW: 16 પોસ્ટ્સ
  • મેડિકલ ઓફિસર: 16 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પગાર ધોરણ

પદ પગાર
મેડીકલ ઓફિસર રૂ. 70 હજાર દર મહીને
સ્ટાફ નર્સ રૂ. 13 હજાર દર મહીને
MPHWરૂ. 13 હજાર દર મહીને

આવેદન કઈ રીતે કરવું ?

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક ૧૫માં નાણા પંચ હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે તદન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર(MBBS), સ્ટાફ-નર્સ(GNM), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(MPHW ફક્ત પુરુષ)ની ભરતી ૧૧ માસ માટે કરાર આધારિત કરવાની છે. આ ભરતી RMCની વેબસાઈટ https://www.rmc.gov.in પર પ્રદર્શિત કરેલ છે. જે તા.૦૯/૦૩/૨૦૨૩ થી તા.૨૧/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ડાઉનલોડ કરી અરજી સાથે જરૂરી ડોકયુમેન્ટ,“આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા,રૂમ નં-૧,ત્રીજો માળ,રાજકોટ મહાનગરપાલિકા ખાતે, અને અરજી ફોર્મ ફક્ત રજીસ્ટર એ.ડી.થી તા.-૨૧/૦૩/૨૦૨૩નાં રોજ સાંજના ૬:૦૦ વાગ્યા સુધી જ મોકલવાનું રહેશે. ત્યાર બાદના અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી અરજી મોકલવી.

મહત્વપૂર્ણ તારીખ

અરજીની શરૂઆતની તારીખ૦૯-૦૩-૨૦૨૩
આવેદન કરવાની છેલ્લી તારીખ ૨૧-૦૩-૨૦૨૩

મહત્વપૂર્ણ લિંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો