Welcome to your Bin Sachivalay Mock Test
2. રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?
3. કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ?
4. નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ?
5. કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?
6. સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો.
7. કવિ ચિનુ મોદીનું ઉપનામ ક્યો અર્થ બતાવે છે ?
8. સિંધુ ઘાટીની સભ્યતાનું ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ ?
9. આહવામાં ડાંગ દરબારનો મેળો કયારે ભરાય છે ?
10. ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ?