Welcome to your Government Job Special: Gujarati Literature
1. ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે.
2. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો.
3. 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ?
4. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
5. નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?
6. કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ?
7. ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ?
8. નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ?
9. ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?
10. ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ?