Welcome to your Bin Sachivalay Special Test 03
1. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?
2. બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ?
3. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?
4. નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી.
5. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?
6. Our teacher told us that knowledge is power. (Change the voice)
7. કયું લિંગપરિવર્તન સાચું નથી ?
8. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?
9. ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
10. રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?