સાબરકાંઠાજીલ્લામાં નીચે મુજબના સ્ટાફની NACOની માર્ગદર્શિકા મુજબ ૧૧ માસના કરાર આધારિત ઉચ્ચક માસિક ફિકસ વેતનથી તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલ જગ્યા ભરવાની થતી હોઇ યોગ્ય લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો એસ.એસ.સી. પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર,આધારકાર્ડ,શૈક્ષણિક લાયકાત, અનુભવના દસ્તાવેજોની નકલ, નિયત ફોર્મ સાથે જૂની સિવિલ હોસ્પિટલ જીલ્લા ક્ષય કેન્દ્ર હિમતનગર,સાબરકાંઠા ખાતે રૂબરૂમાં અરજી આપવા જણાવવામાં આવે છે. રૂબરૂ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય :૧૭-૦૩-૨૦૨૩ સાજે ૬:૦૦ કલાક સુધી.
જીલ્લા પંચાયત સાબરકાંઠા ભરતી 2023
ભરતી બોર્ડ | જીલ્લા પંચાયત, સાબરકાંઠા |
કુલ જગ્યાઓ | 03 |
ભરતી વર્ષ | 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17-03-2023 |
આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023
પોસ્ટનું નામ
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
પગાર ધોરણ
Cluster Programme Manager | રૂ. 54,300/- દર મહીને |
Clinical Service Officer | રૂ. 46,800/- દર મહીને |
DMDO | રૂ. 37,500/- દર મહીને |
આવેદન કઈ રીતે કરવું ?
યોગ્ય લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો એસ.એસ.સી. પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર,આધારકાર્ડ,શૈક્ષણિક લાયકાત, અનુભવના દસ્તાવેજોની નકલ, નિયત ફોર્મ સાથે જૂની સિવિલ હોસ્પિટલ જીલ્લા ક્ષય કેન્દ્ર હિમતનગર,સાબરકાંઠા ખાતે રૂબરૂમાં અરજી આપવા જણાવવામાં આવે છે. રૂબરૂ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય :૧૭-૦૩-૨૦૨૩ સાજે ૬:૦૦ કલાક સુધી.
ઈન્ટરવ્યું તારીખ | તારીખ ૨૭-૦૩-૨૦૨૩ સમય સવારે ૧૨:૦૦ કલાકે |
ઈન્ટરવ્યું સમય | સાબરહોલ, જીલ્લા પંચાયત, સાબરકાંઠા |
મહત્વપૂર્ણ તારીખ
મહત્વપૂર્ણ લિંક
Pingback: 10 પાસ ઉપર ભરતીઓ 2023 - Ojas News