Suvichar Gujarati : સુવિચાર ગુજરાતી નમસ્કાર મિત્રો આજકાલ સોશિયલ મીડિયા ના જમાના માં દરેક સગા સંબંધી કે મિત્રો સુધી રૂબરૂ મળી શકાતું નથી અને તમામ ને દરેક શુભ કાર્ય માટે શુભેચ્છા આપવા માટે તેમજ સવારના પહોરમાં સારા મેસેજ થી શરૂઆત કરવા માટે ગુજરાતી સુવિચાર અર્થ સાથે નો ઉપયોગ કરવામાં આવે છે.
આજકાલ ના જમાનામાં વોટ્સપ,ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, સ્નેપચેટ, ફેસબુક વગેરે પ્લેટફોર્મ પર સુવિચાર ના માધ્યમ થી લોકોને ઘણું બધું કહી શકાય છે તો જોઈએ આપણે આગળ best Gujarati Suvichar અને નાના સુવિચાર ગુજરાતી .
અહીં તમને સારા એવા સુવિચાર મળશે. અહીં તમને Whatsapp , Instagram , Twitter વગેરે માં સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટ અપલોડ કરવા માટે સૌથી બેસ્ટ કલેક્શન મળશે. આ સુવિચારો નો ઉપયોગ તમે સારી રીતે સોશિયલ મીડિયા માં કરી શકો છો. સારા સુવિચાર ની મન પર ખુબ સારી અસર થાય છે. મન પ્રફુલ્લિત થઇ જાય છે. આ સુવિચારો ને તમે તમારા જીવન માં ઉતારી ને ખુબ આગળ વધી શકો છો. તમે તમારા જીવન નો માર્ગ બદલી શકો છો. અને એક સાચી દિશા માં તમારા જીવન ને આગળ વધારી શકો છો. આશા છે કે તમને અમારી પોસ્ટ ગમશે અને તમે પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરશો.
Gujarati Suvichar
Gujarati Suvichar (સુવિચાર ગુજરાતી) સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. આ સુવિચારો ને કોપી કરવા માટે સુવિચાર ઉપર ટચ કરવાનું રહેશે.
*જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય . . . ત્યારે – ભવિષ્ય તો બાકી જ હોય*
*માણસ તો સિમ્પલ છે ખાલી માણસાઈ જ “ કોમ્પ્લિકેટેડ ” છે *
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે,
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી……//
જિંદગી માણસ ને ચાન્સ આપે છે, માણસ ને ચોઈસ નથી આપતી…..//
જીવન ડોકટરની ગોળી સાથે નહીં, પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે…..//
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ…..//
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે, “જ્યાં સુધી તમે” ‘સફળ’ નહીં બનો…..//
છેતરાયેલ અને ઘડાયેલ ક્યારેય પાછા પડતાં નથી…..//
કિસ્મતમાં લખેલું તો. એક દિવસ મળી જ જશે.
હે ઈશ્વર આપવું હોય તો એ આપ, જે નસીબમાં જ નથી…..//
તૂટતા સંબધ ની દોરી દેખાય તો જરાક તપાસી લેજો કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને
ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ સામે વાળા નો જ નથી હોતો…..//
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે…..//
મૂળ વગરના વૃક્ષ, ને વિશ્વાસ વગર ના સબંધ, વધુ સમય ટકતા નથી….//
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે
*હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો*
પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે.
Good Morning Suvichar
Good Morning Suvichar નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. આ સુવિચારો ને કોપી કરવા માટે સુવિચાર ઉપર ટચ કરવાનું રહેશે.
ભાગ્ય અને કર્મ નસીબ અને પ્રયત્ન બને એક જ વસ્તુ છે,
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે….//
કાં તો સાવ ઓગળી જવું, કાં તો સાવ ઠરી જવું, પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા…..//
દુનિયા શુ કહે, એનો વિચાર ના કરતા, તમારુ દિલ કહે એ કરજો, કરણ કે દુનિયા પારકી છે, અને દિલ પોતાનુ…..//
જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો, કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો…../
અંદરથી સળગતો હોય એની જોડે બેસવા જજો, લાશ સળગ્યા પછીનું બેસણું “વેસ્ટ ઓફ ટાઇમ” છે…..//
ભુલી જવુ અને ભુલાવી દેવુ, આ બધુ તો મગજ નું કામ છે. તમે તો દિલમાં રહો છો, ચિંતા ના કરતા…..//
સંબધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો, સંબધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકલતા અનુભવો છો…..//
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે…..//
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે…..//
કદર હોય કે કિંમત બહાર ના જ કરે, ઘર ના તો ખાલી સંભળાવે…..//
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે ‘ જ્યાં સુધી તમે “ ” સફળ ” નહીં બનો./
Gujarati Suvichar on life
Gujarati Suvichar on life સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
સમજો તો સારું ના સમજો તો એ તમારું બહાનું ….//
મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય એક પળ માં જીવ, એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો…..//
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે, પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ ના “ઘડતર” નું મહત્વ છે…..//
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ છે, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ છે, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ છે…..//
બીજા નુ પણી ત્યરે જ માપવુ, જ્યારે ખુદ ને તરતા આવડતુ હોય……//
ભુલ અને ઇશ્વર, માનો તો જ દેખાય……//
જીવી લઈએ એ જ જિંદગી, વિતે એને વખત કહેવાય…..//
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય, પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે…..//
અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, મનથી જો મહેમાન થવાય ને, તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે…..//
જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો…..//
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ નૌ “ ઘડતર ” નું મહત્વ છે./
life suvichar gujarati
life suvichar gujarati નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
દુનિયા માં ઘણા ઓછા લોકો હોય છે, એવા જે જેવા દેખાય છે એ એવા જ હોય છે…..//
જો પડછાયો કદ કરતાં અને.. વાતો હેસીયત કરતા.. મોટી થવા લાગે ત્યારે સમજવું કે.. સુરજ આથમવાનો સમય થયો છે…..//
કોઈની ભૂલ હોય તો શુભચિંતક બની કાનમાં કહેજો, ગામમાં નહીં…..//
કેટલી ધીરજ હશે એ ટપાલ ના જમાના મા, આજે બે મિનિટ મોડો રીપ્લાય આપી એ તો લોકો ને શક થવા લાગે છે…..//
હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન, હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હોય…..//
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે, એવા લોકોથી હંમેશા દુર રહેવું…..//
કિસ્મતમાં લખેલું તો એક દિવસ મળી જ જશે હે ઈશ્વર આપવું હોય તો એ આપ જે નસીબમાં જ નથી…..//
સબંધ વટ કરવાથી નહીં, વાત કરવાથી સચવાય છે…..//
જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે, ખબર તો પડે, કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે…..//
વાણી બતાવી દે છે કે સ્વભાવ કેવો છે, દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે…..//
કડવા સચ જબ રિતે મેં દરાર આતી હૈ. તો . . . સામને વાલે કી હર બાત મેં હી બુરાઈ નજર આતી હૈ.*
Read Also: Gujarati Status
latest suvichar gujarati
latest suvichar gujarati નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
કોઈની લાગવગની જરુર નથી તારી સાથેનો પ્રેમનો કેસ હું જાતે જ જીતી લઈશ…..//
કોઈ પણ વ્યક્તિ ને ઊંધું સમજતા પહેલા એક વાર એને સિધી રીતે સમજીલો કદાચ સબંધ સચવાઈ જાય…..//
સંબંધો માં શક્તિ અને બુદ્ધિ કરતા, સમજદારી અને ભરોસો વધારે મહત્વના છે…..//
બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ, ઉસે ‘જિંદગી’ કહતે હે…..//
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ…..//
આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બુમો પાડી ને બોલે છે….//
એક ઇરછા છે મારી કે હું હંમેશા તારી છેલ્લી ઇરછા બની ને રહું…..//
જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે, ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે, ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો…..//
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ, અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ, સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી, રડવું નહી લડવું નહી કોઈને નડવું નહી…..//
ભગવાન ત્યારે જ યાદ આવે, જ્યારે તમારાથી કઈ ના થાય…..//
માણસ ભગવાન ની પુજા નથી કરતો પરંતુ તેમની મુર્તિ માં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષા ” ની પુજા કરે છે.*
suvichar in gujarati short
suvichar in gujarati short નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
સ્થિતિ ગમે તેવી હોય પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું નઈ તો પથારી ફરી જતા વાર નથી લાગતી…..//
જો કોઈ ગેરસમજ હોય તો એકબીજા ને થોડા સવાલો કરી દેજો, કેમ કે ખામોશી માં સંબધ મરી જતા હોય છે…..//
કૂંડામાં રહીને વડ વૃક્ષ ના બની શકાય, મોટા થવું હોય તો જમીન માં ઉતરવું પડે…..//
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી…..//
છેતરાયેલ અને ઘડાયેલ, ક્યારેય પાછા પડતાં નથી…..//
ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી, પણ મારા દિલની સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે…..//
ઉદાસ લોકો ને જયારે ખુશી મળે છે, ત્યારે એમના ચેહરા ની ચમક જ કંઈ અલગ હોય છે…..//
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું, જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર, પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો…..//
V.I.P લોકો સાથેના સંબંધો માં ફક્ત સલાહ મળશે, તમારા લેવલ ના લોકો જોડે સબંધ રાખો અડધી રાતે કામ આવશે….//
જિંદગી ને માણો, લોકો યાદ કરે એવું જીવો…..//
હમેં જો મિલા હૈ હમારે ભાગ્ય સે જ્યાદા મિલા હૈ યદી આપકે પાઁવ મેં જીતે નહીં હૈ તો અફસોસ ‘ મત કીજીએ દુનિયા મેં કઈ ‘ લોગોં કે પાસ તો પૉવ હી નહીં હૈ.*
gujrati suvichar
gujrati suvichar નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
ગુલાબ તો મારી પાસે પણ છે સાહેબ પણ એની સુગંધ બીજા ના નસીબ માં છે…..//
બસ મારા હસવાનું કારણ બની ને રહેજે, ખાલી જિંદગીમાં જ નહિ, પણ જિંદગી બની ને રહેજે…..//
ફરિયાદો ની પણ કિમત છે, બધા ને નથી કરી શકાતી, હજી તો આવ્યા ત્યાં જ તમે જાવું જાવું કરો છો, વાત અધૂરી રાખી તમે કાયમ આવું જ કરો છો…..//
જો સ્ત્રીના પ્રેમ માં જીદ ના હોત, તો આજે કૃષ્ણના મંદિરમાં એની બાજુમાં રાધા ના હોત…..//
જીવન દુ:ખ નથી આપતુ, જીવન મા લીધેલ નિર્ણયો દુ:ખ આપે છે…..//
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો, પછી એ આપણી હોય કે બીજા કોઈ ની…..//
જખમો જ જીવાડી રહ્યા છે, સાહેબ ……. બાકી બધા તો રમાડી રહ્યા છે…..//
ના પૂછતા મને મારા આંસુઓનું કારણ તમારું જ નામ સાંભળીને તમને સારું નહીં લાગે…..//
કોણ કહે છે કે નજદિકીઓ થી જ પ્રેમ વધે છે અહીં તો દુરી ઓ વધતી ગઈ અનેં પ્રેમ વધતો ગયો…..//
જીભ ન શબ્દો અને શબ્દો નો વટ, માણસ નુ મગજ નહી, એના ખિસ્સા નો ભાર નક્કી કરે છે…..//
કચરે કી ભી જગહ બદલતી હૈ તુમ તો ફિર ભી ઇન્સાન ‘ હો તુમ્હારે ભી દીન આયેંગે . બસ મહેનત જારી રખો .
gujarati thought
માણસ ભગવાન ની પુજા નથી કરતો, પરંતુ તેમની મુર્તિ માં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષા ની પુજા કરે છે…..//
લોકો કહે છે કે, પૈસા થી બધું ખરીદી શકાય છે, તો પૈસા થી કોઈના પર ઉતરી ગયેલ “વિશ્વાસ” ખરીદી બતાવો…..//
કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો…..//
જેને જોવા માત્રથી ખુશીનો અહેસાસ થાય એને જ તો વહાલા નિર્દોષ પ્રેમ કહેવાય…..//
કાશ કોઈ તારો તૂટે અને હું દુઆ માંગી લઉં જિંદગી ભર તારો સાથ નહિ પણ જ્યાં સુધી તું સાથે છે ત્યાં સુધી ની જિંદગી માંગી લઉં…..//
દર્શન કરવા હોય તો અંદરના મંદીરના કરો, ઘણુ બધુ જોવા મળશે…..//
પરિવર્તન અનિવાર્ય છે. પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે…..//
ભૂલ થઇ હોય તો સ્વીકારી લેવી, એક ભૂલના કારણે વર્ષો જુના સંબંધો પણ બગડી શકે છે…..//
પોતાનો પરીચય જો પોતે જ આપવો પડે તો સમજવુ કે સફળતા હજુ દુર છે…..//
માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે…..//
ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટી ‘ ખજાનાથી ભરેલી છે . ‘ પણ ચોકીદાર એક પણ નથી , ‘ સિસ્ટમ એવી ગોઠવી કે આ દુનિયામાં અબજો માણસો જન્મ અને મૃત્યુ પામે ‘ પણ કોઈ અહીંયાથી ‘ એક સળી પણ લઈ જઈ શકે નહીં , ‘ ખાલી હાથે આવે અને ખાલી હાથે જાય ‘
Read Also: Gujarati Shayari
best suvichar in gujarati
એમ તો ઘણી ફરિયાદ છે તારા થી, પણ ભૂલી જવા માટે તારી એક સ્માઈલ જ કાફી છે…..//
હસી જવાથી, અને હટી જવાથી, ઘણા બધા પ્રોબ્લેમ નો અંત આવી જાય છે…..//
લોકો કહે છે પૈસા રાખજો ખરાબ સમય માં કામ આવશે, હું કહું છું કે સારા લોકો સાથે રાખજો ખરાબ સમય જ નહીં આવવા દે…..//
જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો, દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું…..//
સુઈ જાય છે બધા પોતાની કાલ માટે પણ એ કોઇ નથી વીચારતુ કે આજે જેનું દિલ દુભાવ્યું એ સુતા હશે કે નહીં…..//
સંબધ માં જો સારી વાતો ગણસો અને ખરાબ વાતો ને અવગણસો તો એ કયારેય નહીં તૂટે….//
પોતાની ઓળખાણ બતાવવા માં સમય બરબાદ ન કરો, મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને કરાવશે…..//
સભ્યતાના લીધે રાખેલ મૌન, ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે…..//
ઈચ્છા હતી કે એ પણ મને યાદ કરે મારી જેમ, પણ એ તો ઈચ્છા હતી અને ઈચ્છા જ રહી ગઈ…..//
મૂડ સારો હોય ત્યારે દરેક વ્યક્તિ સારી વાતો કરે છે, વ્યક્તિ ની ઓળખ ત્યારે થાય જયારે એનો મૂડ ખરાબ હોય છે…..//
એક લીલા પાનની જરુર હોય અને આખી વસંત લઈને આવે એનું નામ/
sambandh suvichar gujarati
sambandh suvichar gujarati નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
કોઈ ની જીંદગી બગાડી પોતાની જીંદગી સુધારવી, તેની સજા આજે નહીં તો કાલે મળે છે જરૂર…..//
અજવાળામાં એકલા ચાલવા કરતા, અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી…..//
દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર…..//
દરબાર ભરી બેઠી છે મારી લાગણી ઓ ચર્ચા છે કે તારી ચાહત માં વધારો કઈ રીતે કરવો…..//
જેની પાસે ધીરજ છે, તે જે કાંઈ ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે…..//
માર્ગદર્શન જો સાચું હોય ને સાહેબ, તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે…..//
જિંદગીમાં સૌથી વધારે દુ:ખ બે જ સમયે આવે છે જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું અને જેની સાથે પ્રેમ છે એના વગર જીવવું…..//
એમ જ નથી લખાતાં નામ ઇતિહાસ માં સાહેબ, સારું કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી પણ લેજો…..//
જયારે આપણો સમય જ ખરાબ ચાલતો હોય ત્યારે આપણી પાસેથી શીખેલા આપણ ને જ સલાહ આપી ને જતા રહે છે…..//
વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ, ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે…..//
કયું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણકે . એણે પણ ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યાનથી હોતી ,**
ગુજરાતી સુવિચાર
ગુજરાતી સુવિચાર નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
જીવનમાં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દો કારણકે સાહેબ સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી…..//
100 નિષ્ક્રિય અને દેખાડાનાં સબંધો કરતા એક સક્રિય અને લાગણીનો સબંધ સારો…..//
દ્વારકા વાળો પણ ઘાયલ થાય સાહેબ, જયારે સુદામા જેવા દોસ્ત યાદ આવે…..//
કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે, કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી…..//
સ્મિત કરતો ચેહરો તમારી શાન વધારે છે પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે…..//
દિલ માં જો હિંમત ન હોય તો પ્રેમ નથી મળતો ખાલી બેસી રહેવાથી આટલો મોટો ખજાનો નથી મળતો…..//
કયું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતું કારણ કે, એણે પણ ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યાનથી હોતી…..//
નજર અંદાઝ તો ઘણું કરવા જેવું હોય છે, પણ અંદાઝ એવો રાખવો કે બધું નજરમાં રહે છે…..//
પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે, નહિતર સ્વાભિમાન તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું…..//
દ્વારકા વાળો પણ ઘાયલ થાય સાહેબ જયારે સુદામા જેવા દોસ્ત યાદ આવે ..*
સારા સુવિચાર
સારા સુવિચાર નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
જો પગરખાં પગ માં દુઃખ આપતા હોય તો સમજી લેવું માપના નથી, એમ જે સંબધ દુઃખ આપતા હોય તો સમજી લેવું આપણા નથી…..//
✒️સાહેબ જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે,,.
✒️સાહેબ નસીબદાર એ છે, જેમને આ બનાવટી દુનિયામાં સાચા વફાદાર મિત્રો મળે છે”:
✒️✒️સાહેબ જયારે સમય ન્યાય કરે છે ને” ત્યારે સાક્ષી ની જરૂર નથી પડતી,,,✒️
🖋️સાહેબ લાગે છે પ્રકૃતિ જ”કોઇ પરીક્ષા લઇ રહી છે, નહિંતર સ્પર્શ થી કાંઇ. શ્વાસ થોડા થંભે,,!!!
🖋️સુખ_ અને આનંદ એવા અત્તર છે, કે જેટલા બીજા પર છાંટશો” તેટલી સુગંધ તમને વધારે આવશે;
🖌️ કભી ભી હમકો છોડકર જાતી નહિ,, બલકી 📜જલદબાજી મેં હમ હી ઉસકો છોડ દેતે હૈ..
★✍️✍️મિત્રો સજ્જન વ્યક્તિની નિશાની 📌તે હંમેશા માન જાળવે છે,,,,પોતાના વ્યક્તિત્વનુ અને સામેવાળાના અસ્તિત્વનું,,,!!
★✍️✍️મિત્રો 🏘️ ઘરના એક ખુણામાં સૌ ‘ભગવાન’ રાખે છે__છતાં,,,,,,! ખોટું ❌કરવામાં ક્યાં કોઈ ‘ધ્યાન’ રાખે છે,,,!
★✍️✍️મિત્રો ધમઁ ની પ્રથમ શરૂઆત ઘર🏘️ થી થાય છે. મંદિર🛕 થી નહી❌,,,
જેની પાસે ધીરજ છે તે જે કાંઈ , ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે ./*
ગુજરાતી સુવિચાર અર્થ સાથે
ગુજરાતી સુવિચાર અર્થ સાથે નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
માતા-પિતા જ સૌ પ્રથમ ભગવાન છે,,,નૈતિકતા ની શરૂઆત પણ ઘર થી થાય છે….
★✍️✍️મિત્રો 💸 ધન હોય ત્યારે દાન 🛕દેવું,શકિત 🤺હોય ત્યારે ક્ષમાશીલતા દુ:ખ આવી પડે ત્યારે હીનતા ન દેખાડવી સદાચારી હોય ત્યારે જરાય દંભ ન કરવો તેવા ઉત્તમ પુરુષ ના લક્ષણો છે….
★✍️✍️મિત્રો કોઈપણ ના જીવનમાં મોકો મળે તો,,,, ”સારથી ” બનવાનો પ્રયત્ન કરવો…. ”સ્વાર્થી ” નહીં!!!!
★✍️✍️મિત્રો_✏સાહેબ જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે,!!
★✍️✍️મિત્રો.. ખરા સમયમાં ખભા પર રાખેલો હાથ🤝 કામયાબી પર તાળીઓ👏 થી પણ મૂલ્યવાન હોય છે….!
★✍️✍️મિત્રો.. કુંડા માં રહીને વટવૃક્ષ 🌳ના બની શકાય મોટું થવું હોય તો જમીન માં ઉતરવું પડે!!!
★✍️✍️મિત્રો..જો ખરાબ વ્યક્તિ સમજાવાથી જ સમજી જતો હોત તો વાંસળી વગાડવાવાળો ક્યારેય મહાભારત થવા જ ન દેત,,,,!!
★✍️✍️મિત્રો..🕉️ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે “નિર્દોષતા” છે,,,
જ્યાં સુધી કોઈપણ કાર્યમાં તમારો “ભાવ નિર્દોષ” છે,,,🔯 ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે!!!,,
💕💕હર હર મહાદેવ 💕💕💕
★✍️✍️મિત્રો… ભાષાઓનો🔊🌀 અનુવાદ થઈ શકે પણ ભાવનાઓનો નહીં,,
કોઈ ની જીંદગી બગાડી પોતાની જીંદગી સુધારવી તેની સજા આજે નહીં તો ? કાલે મળે છે જરૂર.*
નાના સુવિચાર ગુજરાતી
નાના સુવિચાર ગુજરાતી નું સૌથી બેસ્ટ કલેક્શન તમને અમારી વેબસાઈટ ઉપર જોવા મળશે જે નીચે મુજબ છે. મને આશા છે કે આ સુવિચારો તમને ગમશે.
★✍️✍️મિત્રો… પ્રેમ❤️, સન્માન 🛐 અને અપમાન😡 આ ત્રણે એક પ્રકારનું રોકાણ છે જેટલું બીજાને આપશો એનાથી ડબલ તમને પાછું મળશે ,,,,!!
★✍️✍️મિત્રો… રૂપિયો 💸 જયારે સબંધ 🤝થી વધારે મૂલ્યવાન થાય ત્યારે “લાગણી ” તે ઘરથી રજા લઇ લે છે,,,,.
બિના કિતાબો કે જો પઢાઇ શીખી જાતી હૈ . ઉસે ” જિંદગી ” કહતે*
*માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એમાટલું બનીને
આવે તો ઘરના પણિયારે પુજાય છે ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ નૌ “ ઘડતર ” નું મહત્વ છે . *
*/સાચું શિક્ષણ ફક્ત સત્યનું દર્શન જ કરાવતું નથી, પરંતુ તેનો અમલ પણ કરાવે છે અને તે જ તેનું પૂર્ણ ધ્યેય છે./*
*/ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે. !*
ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી બક્કી જલદબાજી મેં હમ હી ઉસ છોડ દેતે હૈ , . !**
સુવિચાર ગુજરાતી
અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.
સેવકને પોતાનું રહસ્ય જણાવવું તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે.
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,* માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ….
દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે. દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ.
ધારેલા પૈસા કમાઈ લો, તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ, ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય..!!!!
દિલ થી દુવા કરો તો માંગેલું બધું જ મળી જાય છે, વાણી અને વર્તન માં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય.
એક સારી શરૂઆત વીંધી નાખે છે અનેક અપવાદ અને, એક સાચી યાદ ભાંગી નાખી છે મન ના બધા વિખવાદ.
માલુમ છે જડતો નથી જવાબ તોય ફાંફા મારું છું, નિષ્ફળતા નો થયો છું શિકાર તોય ફાંકા મારું છું, આ બધું છોડી મન થી હું અડગ રહેવામાં માનું છું, ભરીશું એક નવું ડગ બદલીશું ફરી આપણું જગ બસ આજ વિશ્વાસ માં હું રોજ રાચુ છું.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.**
Real Also:- 100+ Shradhanjali in Gujarati
Conclusion
અમારા અહી દર્શાવેલા સુવિચાર ગુજરાતી તમને ગમ્યા હશે અથવા તો ઉપયોગી બન્યા હશે. આમ સારા સુવિચાર ગુજરાતી વાંચવા માટે અમારી વેબ્સીતની મુલાકાત લેતા રહેવું. મને આશા છે તમને અમારું આ ગુજરાતી સુવીચારનું કલેક્શન ગમ્યું હશે.
FAQs on Gujarati Suvichar
What is gujarati suvichar ?
Words spoken to motivate yourself when starting any good deed are gujarati suvichar.
What is your favorite gujarati suvichar ?
દિલ થી દુવા કરો તો માંગેલું બધું જ મળી જાય છે, વાણી અને વર્તન માં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય.