Pashupalan Loan Scheme Gujarat 2024

Pashupalan Loan Scheme | Pashupalan Loan Yojana Gujarat | પશુપાલન Loan યોજના ઓનલાઈન | પશુપાલન માટે Loan

Pashupalan Loan Scheme in Gujarat : આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. જેમાં લગભગ તમામ લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેતીની સાથે-સાથે Supplementary Business પશુપાલન કરતા હોય છે. તેથી જ સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય કરવા માટે Loan અને Subsidy રૂપે સહાય આપવામાં આવે છે. જેથી સમગ્ર દેશના પશુપાલકોને તેમના પશુઓ ને પાળવા માટે ખુબજ મદદ મળી રહે. અને તેના દ્વારા Employment મેળવવા માંગતા હોય તેવા તમામ લોકો ને રોજગારી મળી રહે છે.

Pashupalan Loan Gujarat 2024

Program નો હેતુ પશુઓની વસ્તીમાં વધારો કરવાનો અને પશુપાલનના ક્ષેત્રમાં રોજગારીની તકોને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે વિશ્વસનીય પશુ કલ્યાણ અને આરોગ્ય Resources વચ્ચે જોડાણ સ્થાપિત કરવું. આ પહેલ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં અમલમાં મૂકવામાં આવી છે, જેમાં દેશના તમામ પ્રદેશોનો સમાવેશ થાય છે.

Pashupalan Loan Gujarat 2024 – Overview

Loan Nameપશુપાલન Loan ગુજરાત 2024
Loan Beneficiariesગુજરાતના પશુપાલન કરતા નાગરિકો
Purpose of the Loanપશુઓ ખરીદવા તેમજ તબેલા બનાવવા માટે Moneyની જરૂર હોય છે.
Apply OnlineClick Here
Official WebsiteClick Here

Purpose of the Loan

હવે રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની Employment ચલાવી રહ્યા છે. કારણકે તેઓને Financial સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુ પાલકોને Government Loan સહાય આપવામાં આવે છે. નહિતર આ પશુપાલકો Moneyના અભાવથી પશુઓને પાળી શકતા નથી. અને પશુઓને Sell કરે છે અથવા તો છુટા મૂકી દે છે.

તેથી જ દરેક રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા આવા તમામ પશુપાલકોને પશુપાલન કરવા માટે Government Loan ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ Subsidy આપવામાં આવે છે. જેથી તેઓ તેમના પશુઓને પાલન કરી શકે અને Employment મેળવી શકે છે.

Pashupalan Loan Eligibility

પશુપાલનની Loan મેળવવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા લોકોને આ Loan Bank તરફથી આપવામાં આવે છે.

  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે Aadharcard હોવું જોઇએ.
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( Business/રોજગાર ) Loan ની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • તબેલો ચલાવવાની જાણકારી અથવા Training લીધેલી હોવી જોઈશે.
  • લાભાર્થી પાસે પશુપાલનમાં ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
  • લાભાર્થી પાસે કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • લાભાર્થીએ છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની Passbook રજૂ કરવાની રહેશે.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત Certificate રજુ કરવાનું રહેશે.
  • અરજદારને પશુપાલનની સારી એવી જાણકારી હોવી જોઈએ.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ GTDC Gandhinagar માંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.

How to Apply for Pashupalan Loan?

Pashupalan Loan Yojana Gujarat Online Apply (અરજી પ્રક્રિયા) નીચે મુજબ છે :

  • જો પશુપાલકોને આ Loan સહાય મેળવવી હોય તો તેઓને સંબંધિત કચેરી Accountમાં જઈને તમામ વિગતો જણાવવાની રહેશે.
  • જેમાં તમારે જિલ્લાનાં નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામકનો Contact કરવો પડશે.
  • તેમને આ યોજના વિશે જણાવવું પડશે, અને તે સ્થળ બતાવવું પડશે જ્યાં તમે તે પ્રાણીઓને રાખશો અને તેમની જાળવણી સંબંધિત તમામ બાબતો વિશે જણાવો.
  • ત્યારબાદ સબંધિત કચેરીમાં જઈને Loan માટેનાં તમામ Documents માહિતી મેળવો.
  • ત્યારબાદ તમે તે અધિકારી પાસે જાઓ અને Project Stemp મેળવો અને અધિકારીને Loan મેળવવાની મંજૂરી મળે.
  • તે પછી, અધિકારી દ્વારા દર્શાવવામાં આવેલ Bankમાં જાઓ અને Loan માટે અરજી કરો.
  • હવે આ લોન મેળવવા માટે તમે તમારી બેંકમાં જાવ, ત્યાં Bank Managerને આ લોન વિશે તમામ વિગતોની માહિતી આપો.
  • Bankના કર્મચારી દ્વારા પ્રોજેક્ટ અને ડેપ્યુટી Director ની સહી અને સીલ જોયા પછી Loan પાસ કરશે.
  • Loanમાં નક્કી કરેલી રકમ હશે, તે રકમ તમારા Bank Account Transfer કરવામાં આવશે.

Pashupalan Loan Important Link

Apply OnlineClick Here
Official WebsiteClick Here
HomepageClick Here