JMC Bharti 2023 – Apply Online

Junagadh Municipal Corporation Bharti 2023: Only online applications are invited through the website of Junagadh Municipal Corporation in prescribed pattern for direct recruitment of Pharmacist, Lab Technician, Staff Nurse and other 89 posts in U-PHC and U-CHC in Junagadh Municipal Corporation.

Junagadh Municipal Corporation Bharti

Recruitment BoardJunagadh Municipal Corporation
Total Posts89 Posts
Year2023
Last Date17-10-2023

Post

  • Pharmacist : 8 Posts
  • Lab Technician : 9 Posts
  • X-Ray Technician : 1 Vacancy
  • Staff Nurse : 7 Posts
  • Female Health Worker : 32 Posts
  • Multi Purpose Health Worker : 32 Posts
આ પણ વાંચો : રોજગાર ભરતી મેળો 2023

Education Qualification

  • Please read the Official Notification for Educational Qualification details.

Salary

જગ્યાનું નામપગાર ધોરણ
ફાર્માસીસ્ટ, વર્ગ 3રૂ:- 31340/-
લેબ ટેકનિશ્યન, વર્ગ 3રૂ:- 31340/-
એક્સ-રે ટેકનિશ્યન, વર્ગ 3રૂ:- 38090/-
સ્ટાફ નર્સ, વર્ગ 3રૂ:- 31340/-
ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ 3રૂ:- 19950/-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ 3રૂ:- 19950/-

How to Apply?

કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબસાઈટ https://junagadhmunicipal.org પરથી મેળવાની રહેશે. ઉમેદવારે નિયત થયેલ ફી 17-10-2023, 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરીટ આધારિત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફક્ત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે. સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. આ જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ મુદતી જગ્યાઓ છે, આ જગ્યાઓનું કોઈપણ પ્રકારના ભારણ અંગે મહાનગરપાલિકાની કોઇપણ જવાબદારી રહેશે નહિ. વધુ વિગત માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ https://junagadhmunicipal.org પરથી જાણકારી મેળવી લેવી. આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધન કર્તા રહેશે.

Important Dates

Last Date17-10-2023

Important Links

NotificationClick Here
Apply OnlineClick Here
HomePageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *