Gujarat BPL List PDF 2024

આજકાલ ઓનલાઈન સેવાઓ વધતી જાય છે. જેમાં Online આધાર કાર્ડ Updateની સેવાઓ હોય કે જન્મનું Certificate Download કરવાનું હોય. આવી તમામ સેવાઓ Online થઈ ગઈ છે. પરંતુ આજે આપણ રેશનકાર્ડની સેવા વિશે વાત કરીશું. રેશનકાર્ડમાં બે પ્રકાર હોય છે. એક APL અને બીજું BPL Card. આજે આપણે Gujarat BPL List 2024 PDF વિશે વાત કરીશું.

Gujarat BPL List PDF 2024

ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. લોકોની Income અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અલગ List બનાવવામાં આવે છે. ગુજરાત રાજયની BPL યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા Online Portal પર રાજ્ય વાઈઝ બહાર પાડવામાં આવે છે. ઘણા લોકો તેમનું Gujarat BPL List 2024 માં નામ છે કે નહિ? તે Online ચેક કરવા માંગતા હોય છે.

👉લિસ્ટ જોવા માટે અહી ક્લિક કરો

BPL લીસ્ટમાં નામ હોય તો તેને આધારે ઘણા Benefits મળતા હોય છે. ચાલો Gujarat BPL List નામ કેવી રીતે Check કરવું ? તેની માહિતી મેળવીએ. ગુજરાત સંબંધિત વિભાગ દ્વારા દ્વારા જાહેર કરાયેલા રેશન કાર્ડના Official Portal આ માહિતી ચેક કરીશું.

Gujarat BPL List 2024 PDF – Highlight

યોજનાનું નામબી.પી.એલ. ની યાદી 2024
યોજનામફત રેશન કાર્ડ
હેતુરાજ્યના નાગરિકો પોતાનું નામ અને વિગતો ઓનલાઈન ચેક કરી શકે તે હેતુ છે.
વર્ષ 2024
Official Websitehttps://ses2002.guj.nic.in

BPL Card નું રેશનકાર્ડ માટેની પાત્રતા

ગુજરાત રેશન કાર્ડ માટે Apply કરવા પાત્ર બનવા માટે, તમારે નીચેના સરળ પાત્રતા Criteria પાલન કરવું આવશ્યક છે.

ઘરે બેઠા આવકનો દાખલો કઢાવવા માટે અહી ક્લિક કરો
  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી અને કાનૂની નિવાસી હોવો જોઈએ.
  • અરજદાર પાસે Active રેશનકાર્ડ ન હોવું જોઈએ
  • જો અરજદાર તેના જૂના રેશનકાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય તો તે નવા રેશનકાર્ડ માટે પાત્રતા ધરાવે છે.
  • નવદંપતીઓ પણ રેશનકાર્ડ માટે પાત્ર છે.

BPL Ration Card માટે જરૂરી દસ્તાવેજો

બીપીએલ રેશનકાર્ડ માટે કેટલાક Document માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • ચૂંટણી કાર્ડની Copy
  • પાનકાર્ડની નકલ
  • Driving licence
  • પાસપોર્ટની નકલ
  • નાગરિકના ફોટા સાથે કોઈપણ સરકારી Document
  • માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો ID Proof
  • આધાર કાર્ડ (ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના કિસ્સામાં)
માત્ર આધારકાર્ડ દ્વારા 50 હજારની લોન મેળવો

બીપીએલ કાર્ડ હેઠળ મળવાપાત્ર લાભ

  • જે લોકોનું નામ બીપીએલ યાદીમાં હોય તેમને સરકાર દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ મળે છે.
  • દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા Official Website દ્વારા BPL List માં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
  • સરકારશ્રી આટીઆઈ અંતર્ગત આપવામાં આવતા Admissionમાં પણ નિયત BPL Score ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
  • ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી Schemeમાં વધારાની મદદ મળશે.
  • બાળકોને Scholarship ની સાથે સ્વ-રોજગાર પણ મેળવી શકે છે.
  • BPL યાદીમાં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થાય છે કે, ગરીબી રેખા નીચે આવતા લોકોને Subsidy દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે.
  • બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
  • ખેડૂત BPL Card ધારકને વિવિધ સરકારી યોજનાઓમાં મળે છે.

કેવી રીતે રેશનકાર્ડ માટે અરજી કરવી?

ગુજરાતના નાગરિકો હોવ અને તમારે રેશનકાર્ડની જરૂર હોય તો, તમે પણ ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. નીચે આપેલી માહિતીના આધારે તમે ઓનલાઈન આ સર્ટિફિકેટ કઢાવી શકો છો.

  • STEP 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google Search ખોલો. તેમાં “Digital Gujarat Portal” ટાઈપ કરો.
  • STEP 2 : હવે તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લો.
  • STEP 3 : આ વેબસાઈટ પર ‘Services’ નામના Option પર ક્લિક કરો અને ‘Citizen Services’ વિકલ્પ પસંદ કરો.
  • STEP 4 : ત્યારબાદ તેમાં ‘Apply for New Ration Card’ ટેબ પર ક્લિક કરો.
  • STEP 5 : તેમાં આપેલી તમામ અગત્યની સૂચનાઓ વાંચો અને ‘Apply Online’ બટન પર ક્લિક કરો.
  • STEP 6 : જો તમે પ્રથમ વખત જ ડિજિટલ ગુજરાતની Website પર અરજી કરો છો તો ‘New Registration (Citizen)’ બટન પર ક્લિક કરો. તમારું Personal ID બનાવી લો.
  • STEP 7 : હવે રજીસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર, E-Mail અને Password જેવી વિગતો નાખો અને ‘Save’ બટન પર ક્લિક કરો.
  • STEP 8 : તમારા રજિસ્ટર્ડ કરેલા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.
  • STEP 9 : ત્યારબાદ તમને પૂછવામાં આવેલી વિગતો ભરો, જેમ કે નામ અને પૂરુ સરનામું, ફોટોગ્રાફ Upload કરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
  • STEP 10 :Citizen Profile’ ફોર્મ પર તમામ જરૂરી વિગતો ભરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
  • STEP 11 : હવે તમે ‘Request a New Service’ નામના મેનુ પર ક્લિક કરો.
  • STEP 12 : બસ હવે તમારા લોગીનમાં ‘Apply for New Ration Card’ વિકલ્પ અને ‘Continue to Service’ બટન પર ક્લિક કરો.
  • STEP 13 : આ વેબસાઈટ પર ‘Request ID’ અને ‘Application Number’ ખુલશે. જેમાં ‘Continue’ બટન પર ક્લિક કરો.
  • STEP 14 : હવે તમારા Ration Card Online Form માં વિગતો દાખલ કરો, દસ્તાવેજો અપલોડ કરો, Checkbox પસંદ કરો અને ‘Submit’ બટનને ક્લિક કરો.
  • STEP 15 : છેલ્લે, Gujarat Ration Card ઓનલાઈન Application Submit કર્યા પછી, એક અરજી નંબર સાથે એક SMS મળશે.

Important Link

BPL લિસ્ટ 2024 જોવા માટેઅહી ક્લિક કરો
BPL સ્કોર જોવા માટેઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો