10 Paas Jobs 2024 – ૧૦ પાસ ઉપર ભરતી

નમસ્કાર મિત્રો, અહી આપણે ગુજરાતમાં બહાર પડેલી ૧૦ પાસ અને ૧૨ પાસ ઉપની તમામ ભરતીઓની માહિતી મેળવીશું. Education Qualification, ઉમર મર્યાદા, પગાર ધોરણ અને આવેદન પ્રક્રિયાની ( Apply Online ) તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે.

10 પાસ ભરતીઅહી ક્લિક કરો
12 પાસ ભરતી અહી ક્લિક કરો
ગ્રેજ્યુએટ ભરતી અહી ક્લિક કરો

જો તમારે અથવા તમારા મિત્ર સર્કલ માંથી તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને Government Job ની રાહ જોઈ રહ્યા હોય તો તમારા માટે અહીં એક સારી ખબર છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો દ્વારા જગ્યાઓ માટે ભરતીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે ઘણા બધા વિભાગોમાં ભરતીઓ બહાર પાડવામાં આવી છે.

10 Paas Jobs 2024

આર્ટિકલનું નામ ૧૦ પાસ ઉપર ભરતી
નોકરી પ્રકાર Work From Home Jobs
રાજ્ય ગુજરાત
વર્ષ ૨૦૨૪

સરકારી નોકરી સિવાય ગુજરાત રાજ્યમાં ઘણી બધી Various Vacancies માટે ભરતીઓ જાહેર થાય છે. કોરોના પછી ઘણા બધા લોકોએ Work From Home Jobs સ્વીકારી લીધી છે. આ સિવાય ગુજરાતની જાણીતી કંપનીઓ જેવી કે TCS (Tata Consultancy Services), Microsoft Corporation, Accenture, Cognizant, Infosys વગેરેમાં Data Analyst, Application Developer, Typist અને Data Entry Operator માટે વિવિધ જગ્યાઓ માટે ભરતીઓ બહાર પાડવામાં આવે છે.

Required Documents : જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ (Aadharcard)
  • પાન કાર્ડ (Pancard)
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • માર્કશીટ
  • ફોટો (Photo)
  • સહી (Signature)

Important Links

Apna Job Search AppDownload
HomepageClick Here