કોન્સ્ટેબલ ભરતી સ્પેશિયલ ટેસ્ટ 

1. દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

A: ઇલાબેન ભટ્ટ B: મૃણાલિની સારાભાઈ C: કુમુદિની લાખિયા D: મૃદુલાબહેન સારાભાઈ

2.માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

A: હાઇપોથેલેમસ ગ્રંથી B: એડ્રીનલ ગ્રંથી C: થાઇરોઇડ ગ્રંથી D: પિચ્યુટરી ગ્રંથી

3. સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

A: રાષ્ટ્રપતિ B: લોકસભાના સીનીયર સભ્ય C: ઉપરાષ્ટ્રપતિ D: વડાપ્રધાન

4. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ?

A: સંપૂર્ણ B: જાડુ C: મોટુ D: સ્થુલ

5. શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ?

A: બીકાનેર B: અજમેર C: આમેર D: આગ્રા

6. ગેરકાયદેસર મંડલીની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમથી આપેલ છે ?

A: 145 B: 120 C: 100 D: 141

7. ભરાતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ?

A: 97 B: 98 C: 95 D: 92

જવાબ જાણવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.