'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો.

A: પૃથ્વી B: મંદાક્રાન્તા C: શિખરિણી D: વસંતતિલકા

જવાબ આગળ આપેલા છે. 

વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય.

A: કેન્દ્ર B: ત્રિજ્યા C: સ્પર્શક D: જીવા

'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

A: ગુજરાતનો નાથ B: પૃથ્વિવલ્લભ C: જય સોમનાથ D: પાટણની પ્રભુતા

ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ?

A: 25 B: 16⅔ C: 20 D: 12.5

નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

A: મ ર ભ ન ય ય ય B: જ સ જ સ ય લ ગા C: મ સ જ સ ત ત ગા D: ય મ ન સ ભ લ ગા

Give opposite gender for : 'Bullock'

A: colt B: bully C: heifer D: calf

તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.