તલાટી ભરતી માટે તૈયારી કરતા મિત્રો આ ટેસ્ટ જરૂર આપે ➔.......

10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ?

10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ?

A: 200 B: 220 C: 240  D: 210 

અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ?

A: દક્ષિણ પૂર્વ B: દક્ષિણ પશ્ચિમ C: ઉત્તર પૂર્વ D: દક્ષિણ

શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે ?

A: 3.5 B: 4.5 C: 7 D: 5