ઓજસ કોલ લેટર ગુજરાત ૨૦૨૨ 

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ૧૦,૪૫૯ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી 

હસમુખ પટેલ દ્વારા tweet કરવામાં આવ્યું છે કે કોન્સ્ટેબલ ભારતીના કોલ લેટર ૪-૪-૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવશે 

કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.

આ ભરતી માટે ધોરણ ૧૨ પાસ ઉમેદવારોએ આવેદન કર્યું હતું.

મિત્રો આ ભરતી ગુજરાતના બેરીજ્ગર યુવાનો માટે રોજગારી મેળવવાની ઉત્તમ તક છે.

Gujarat Police Constable Preliminary Written Examination of all the candidates who have passed the physical test of the cadre has been organized on 10/04/2022 (Sunday).

સરકારી ભરતીની માહિતી મેળવવા અમારા Telegram ચેનલમાં જોડાઓ.

આવી અવનવી માહિતી મેળવવા અમારી વેબસાઈટ ઉપર જાઓ