VMC Bharti 2023 – Apply Online

VMC Bharti 2023 – Vadodara Municipal Corporation has published an Advertisement for the Public Health Worker and Field Worker (VMC Recruitment 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Public Health Worker and Field Worker. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply below for VMC Public Health Worker and Field Worker Recruitment.

VMC Bharti 2023

Recruitment BoardVadodara Municipal Corporation
Total Posts554 Posts
Year2023
Last Date30-11-2023

Post

  • Public Health Worker: 106
  • Field Worker: 448
આ પણ વાંચો : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

Education Qualification

  • Public Health Worker: 
    • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
      • ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ.
        અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
      • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
      • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
      • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
      • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
    • માસિક મહેનતાણુ :– માસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક)
    • ઉંમર:– જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.
    • નોંધ :-
      (૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
      (૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
      (૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.
  • Field Worker: 
    • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
      • ઓછામાં ઓછું ધોરણઃ ૮ પાસ.
      • સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
      • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
      • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
    • માસિક મહેનતાણુ :- માસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક)
    • ઉંમર :- જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.
    • નોંધ :-
      (૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
      (૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
      (૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

How to Apply?

  • Interested candidates may apply through official website.

Important Dates

Start Date21-11-2023
Last Date30-11-2023

Important Links

AdvertisementPHW | FW
Apply OnlinePHW | FW
HomePageClick Here