Sorry! You are Blocked from seeing the Ads

વિધવા સહાય યોજના ગુજરાત | Vidhva Sahay Yojana Gujarat

વિધવા સહાય યોજના ગુજરાત | Vidhva Sahay Yojana | વિધવા સહાય યોજનાનું ફોર્મ | વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf | vidhva sahay yojana form | Vidhva Sahay Yojana Gujarat | વિધવા સહાય પેન્શન યોજના

Vidhva Sahay Yojana (વિધવા સહાય યોજના) Detail:

મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત તમામ વર્ગના લોકોને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. આજે અમે તમને કેન્દ્ર સરકારની એક એવી યોજના વિશે જણાવીશું જેમાં દેશની મહિલાઓને દર મહિને પૈસા આપવામાં આવે છે. સરકારની આ યોજનામાં રકમ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે. અમે આજે તમને સરકારની વિધવા પેન્શન યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં સરકાર આર્થિક રીતે નબળી મહિલાઓને મદદ કરે છે, જે હેઠળ તેઓ પોતાનું ગુજરાન સારી રીતે કમાઈ શકે છે. વિધવા પેન્શન યોજના હેઠળ મહિલાઓને દર મહિને પેન્શનની રકમ આપવામાં આવે છે.

Sorry! You are Blocked from seeing the Ads

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિધવા સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં વિધવા બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે તથા કેન્‍દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે “ઈન્‍દિરા ગાંધી નેશનલ વિ‍ડો પેન્શન સ્કીમ” તરીકે ચલાવવામાં આવે છે.

Vidhva Sahay Yojana (વિધવા સહાય યોજના) Detail
StateGujarat
beneficiariesWidow Women of Gujarat
Launched ByThe Chief Minister of Gujarat
Official WebsiteClick Here
Vidhva Sahay Yojana (વિધવા સહાય યોજના)
Sorry! You are Blocked from seeing the Ads

વિધવા સહાય યોજના કોને મળે?

વિધવા સહાય યોજનાનો લાભ નીચે આપેલ માપદંડો અનુસાર આપવામાં આવે છે.

  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP હેઠળ Indira Gandhi National Widow Pension Scheme (ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ) અંર્તગત BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
  • ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્‍શન યોજના (DWPS) અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી ૪૦ વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
  • વિધવા(ગંગા સ્વરૂપા આર્થિક) સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 (એક લાખ પચાસ હજાર) ની જોગવાઈ સરકારીશ્રી દ્વારા કરવામાં આવેલ છે.

Read Also: Apply for Income Certificate Aavak No Dakhlo

વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા

Required Document for Gujarat Vidhva Sahay Yojana નીચે મુજબના છે.

  • પતિના મરણનો દાખલો
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • બેંક અથવા પોસ્ટ પાસબુક

What is the amount of assistance in Vidhva Sahay Yojana?

  • The widow beneficiary is credited Rs. 1250 / – per month directly through DBT (Direct Benefit Transfer) to the beneficiary’s post / bank account.
  • In case of accidental death of the beneficiary receiving widow assistance, the heir is entitled to Rs. 1,00,000 / – (one lakh) under the Government’s Gujarat Collective Group Assistance (Janata) Accident Insurance Scheme.
  • All women between the ages of 18 and 40 receiving widow assistance will be required to undergo training in any government-approved trade (vocational) within 2 years.

Read Also: Get Non-Creamy Layer Certificate Gujarat

How to Apply for Vidhva Sahay Yojana

The whole process of how to apply for vidhva sahay yojana ( વિધવા સહાય યોજના ) is given below.

There are many queries regarding filling up of widow assistance scheme form in which “How to Apply Vidhva Sahay Yojana? And “How to Apply gujarat Vidhva sahay yojana?. The Government of Gujarat under Vidhva Sahay Yojana has started the process of online application from the Digital Gujarat Portal at the Gram Panchayat. Online form has to be filled on Digital Gujarat Portal (Digital Gujarat login) from VCE (Village Computer Entrepreneur) at Gram Panchayat.

First of all, get a copy of Vidhva Sahay Yojna Form

Siign the application with Talatishri of Gram Panchayat and give it to VCE.


Online entry will be made on Digital Gujarat Portal by VCE of Gram Panchayat.
At the taluka level, the online form has to be filled on the Digital Gujarat Portal through the computer operator from the Mamlatdar office. More information on filling up Vidhava Sahay Yojana Online form can be obtained from Digital Gujarat Portal Helpline – 18002335500

Digital Gujarat Web PortalClick Here

How to know the online status of Vidhva Sahay Yojana application?

This is how people ask questions under the Widow Assistance Scheme application. Including “vidhva sahay yojana online check status” and “How Can I check gujarat widow Pension detail online? The answers to all these questions are given below.

Vidhva Sahay Yojana
Vidhva Sahay Yojana
  • Go to Report after opening NSAP website.
online status of Vidhva Sahay Yojana
  • Go to Beneficiary Search, Track and Pay in Report.
  • Then go to “Pension Payment Details (New).
નિરાધાર વિધવા સહાય યોજના ફોર્મ
  • Beneficiaries will be able to know the status of their Online Application in 3 ways.
  • Sanction Order No / Application No
  • Application Name
  • Mobile No.

Vidhva Sahay Yojana Form

To avail the benefit of Vidhva Sahay Yojana 1. Application forms are different as per the norms of two schemes namely Indira Gandhi National Widow Pension Scheme and Destitute Widow Pension Scheme (DWPS) so that those who are eligible have to fill up the application form. But the beneficiaries will be entitled to a uniform amount of Rs. 1250 per month.

Download Form 02Click Here
Download Form 02Click Here
વિધવા સહાય યોજના ફોર્મ pdf

Sorry! You are Blocked from seeing the Ads