અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2023 – આવેદન કરો

Join Telegram Join Now

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સ્ટાફ નર્સ, મેડીકલ ઓફિસર અને અન્ય પદો માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરનારા તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યું દ્વારા નોકરી આપવામાં આવશે. સ્ટાફ નર્સ અને મેડીકલ ઓફસર માટે ઈન્ટરવ્યું 10 એપ્રિલના રોજ રાખવામાં આવ્યું છે. અને અન્ય પદો માટે 15 એપ્રિલના રોજ રાખવામાં આવ્યું છે. ઉમર મર્યાદા, પાદર ધોરણ અને આવેદન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2023

ભરતી બોર્ડ અર્બન હેલ્થ સોસાયટી
કુલ જગ્યાઓ Not Mentioned
ભરતી વર્ષ 2023
ઈન્ટરવ્યું તારીખ 10/15-04-2023

પોસ્ટનું નામ

  • મેડીકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • અન્ય પદ

શૈક્ષણિક લાયકાત

  • કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

ઇન્ટરવ્યુ

આવેદન કઈ રીતે કરવું ?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

ઈન્ટરવ્યું તારીખ10/15-04-2023

મહત્વપૂર્ણ લિંક

મેડીકલ ઓફિસર & સ્ટાફ નર્સ જાહેરાત વાંચો
અન્ય પદ જાહેરાત વાંચો
હોમપેજ અહી ક્લિક કરો
Join Telegram Join Now